કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 29

(81)
  • 4.9k
  • 5
  • 2.8k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૯ નીલિમા: "વિક્કી તું મારું નામ લેવાનું ભૂલી ગયો... હવે તારી સામે ઉભેલી આ નીલિમા ડરપોક અને ગભરું નથી રહી... મારા પર જે અત્યાચાર થયો એનો બદલો અંગાર સાથે હું જાતે લઈશ... મારે બહું પહેલા તારી વાત માની રિયાદીદીની જેમ કરાટે અને કસરત ચાલુ કરવાની જરૂર હતી... અંગારે જ્યારે મારા શરીર સાથે રમત રમવાની શરૂ કરી ત્યારે હું માનસિક અને શારિરીક રીતે એનો સામનો કરવા માટે સક્ષમ નહોતી... હવે માનસિક રીતે તૈયાર છું... શારિરીક રીતે રિયાદીદી અને બચુકાકા સાથે કાલથી ટ્રેનિંગ શરૂ કરૂ છું..." નીલિમાને આ રીતે આત્મવિશ્વાસથી