પરાગિની 2.0 - 53

(37)
  • 4k
  • 5
  • 1.7k

પરાગિની ૨.૦ - ૫૩ રિની ઉપર રૂમમાં જઈને પરાગને પૂછે છે, તમે આ શું કર્યુ? પરાગ બેડ પર બેઠો હોય છે. રિની તેની બાજુમાં બેસે છે અને ખભે હાથ મૂકીને કહે છે, તમે આટલી મહેનતથી આ કંપનીને આ પોઝિશન પર લાવ્યા છો અને તમે બધુ સમરને આપી દીધુ? કેમ? મને નહીં પરંતુ દાદી સાથે તો વાત કરવી હતી...! પરાગ કંઈ જવાબ આપતો નથી અને રિનીને વળગીને રડી પડે છે. પરાગને આમ રડતાં જોઈ રિનીને નવાઈ લાગે છે. તે કંઈ પૂછતી નથી.. પરાગનાં માથે હાથ ફેરવી તેને રડવાં દે છે. પરાગ રિનીને કહે છે, મારા હાથે મેં એને રમાડ્યો છે... મેં