રહસ્યમય પ્રેમ - (ભાગ 8)

(16)
  • 4.6k
  • 1.5k

પ્રાચી આજે ખૂબ જ ખુશ હતી....એ નિહાર ને મળવા જવાની હતી ...એને એ પણ ખ્યાલ હતો કે નિહાર આજે એની આગળ લગ્ન નો પ્રસ્તાવ મુકવાનો છે .....એ વારંવાર અરીસા માં જોઈને એના કપડા બદલી રહી હતી ....આજે એને ખૂબ જ સુંદર દેખાવાનું હતું....પ્રાચી એ મોર્ડન બ્લેક ડ્રેસ પહેર્યો હતો.....એ ઘરે થી નીકળી ગઈ હતી....પ્રાચી કોફી શોપ પહોંચી ગઈ હતી....ત્યાં એની નજર રોડ પસાર કરતા વૃદ્ધ અપંગ મહિલા તરફ ગઈ અને એ ગાડી માંથી બહાર આવીને રોડ પસાર કરવામાં એ મહિલા ની મદદ કરી રહી હતી એટલામાં જ પાછળ આવતી બ્રેક વગર ની ગાડી એ પ્રાચી ને હવા માં ફંગોળી દીધી....અને