રહસ્યમય પ્રેમ - (ભાગ 6)

(13)
  • 3.1k
  • 1
  • 1.6k

વિનોદ ભાઈ ,સારિકા બેન અને મુસ્કાન થાઇલેન્ડ થી ભારત જવા માટે નીકળી ગયા હતા.....અખિલ ને પણ મુંબઈ મળવા માટે બોલાવ્યો હતો....°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°મિટિંગ પૂરી થઈ ગય હતી....હવે થી નિહાર અને મિસ્ટર રોય ની કંપની સાથે કામ કરવાની હતી.....મિટિંગ દરમિયાન નિહાર ને પ્રાચી જીયા જેવી જ લાગતી હતી....પરંતુ ખાલી ચહેરા ઉપરથી.....પ્રાચી ના હાવભાવ,સ્વભાવ ...જીયા સાથે મળતા જ ન હતા....નિહાર મિટિંગ પૂરી થયા બાદ મિસ્ટર.રોય ની મુલાકાત લેવા લંડન માટે રવાના થઈ ગયો.....°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°મુંબઈ પહોંચી ગયા બાદ........ત્યાંના ટ્રાફિક ના વાતાવરણ માં અને ગીચ વસ્તી માં પણ મુસ્કાન ખુલ્લી હવા અને શાંતિ અનુભવી રહી હતી.....મુસ્કાન ને આટલી ખુશ જોઈને વિનોભાઈ અને સારિકા બેન પણ ઘણા ખુશ