રહસ્યમય પ્રેમ - (ભાગ 5)

(17)
  • 4.3k
  • 2
  • 1.8k

સારિકા બેન કપડાં નો ઢગલો કરીને એને ઈસ્ત્રી કરી રહ્યા હતા...વિનોદ ભાઈ અલમારી માંથી જૂની ફાઇલો કાઢીને એક પછી એક તપાસી રહ્યા હતા ..... " શ્રેયા હોસ્પિટલ....." જૂની ફાટી ગય હોય એવી ફાઈલ ઉપર લખેલું વિનોદભાઈ વાચી રહ્યા હતા.વિનોદ ભાઈ અને સારિકા બેન બંને ખડખડાટ હસી પડ્યા ... હસવાનો અવાજ સાંભળીને બાગબાન ફિલ્મ જોતી મુસ્કાન અંદરની રૂમ તરફ આવી...."શું થયું...તમે લોકો કેમ આવી રીતે હસી રહ્યા છો..."મુસ્કાન નવાઈ થી બોલી.વિનોદ ભાઈ ના હાથ માંથી ફાઈલ લઈને સારિકા બેને મુસ્કાન ની હાથ માં તે ફાઈલ મૂકી...."શ્રેયા હોસ્પિટલ....." મુસ્કાન ને નવાઇ લાગી આમાં શું હસવા જેવું છે.ત્યારે સારિકા બેન જેમ