કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 27

(86)
  • 6.3k
  • 2
  • 2.9k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૭ શુક્લા: “ના ભાઈ... એવું ના કરીશ... તું કહે એમ તારો ભાઈ તારા સુધી આવી જશે... પણ પછી ખેંગારને હું શું કહીશ?” કરણ: “તું પહેલા મારો પ્લાન સાંભળ... પછી ખેંગારને તારે જે કહેવું હોય એ કહેજે... અત્યારે આઠ વાગવામાં થોડી મિનિટો બાકી છે... બરાબર સાડા આઠે સ્વામી વિવેકાનંદ ગાર્ડન પાસે એક ગાડીમાં ત્રણેય છોકરાઓને બેસાડવાના છે... જો સાડા આઠથી ઉપર એક મિનિટ પણ થઈ તો હું આ વિડીયો સૌથી પહેલા પોલીસ કમિશ્નરને મોકલીશ... પછી તરત ઇન્ટરનેટ પર અને દરેક ન્યુઝ ચેનલ પર અપલોડ કરીશ...” શુક્લા: “નહીં... નહીં... બરાબર