પરાગિની 2.0 - 50

(40)
  • 4.5k
  • 1
  • 1.6k

પરાગિની ૨.૦ - ૫૦ રિની શાલિની અને સિમિતને સાથે જોઈ સમજી જાય છે કે આ બધુ નાટક શાલિનીએ ઊભું કર્યુ છે. રિની ગાડી લઈને ત્યાંથી નીકળી જાય છે અને રસ્તામાં આગળ સાઈડ પર ઊભી રાખીને એશા અને નિશા બંનેને કોન્ફરન્સ ફોન લગાવે છે. ફોન ઊંચકતાની સાથે જ રિની બોલવા લાગે છે, ગર્લ્સ... મેં આજે શાલિની અને સિમિતને સાથે જોયા છે. એનો મતલબ તમે સમજી ગયાને...? નિશા- હા, સાંભળ્યુ... પણ હવે આગળ શું કરવાનું છે? નિશા- હા... અફકોર્સ... ફક્ત સમરના હેર સેમ્પલ લાવવાના રહેશે.... નિશા- મારે? પણ કેમની? નિશા- હા.. કંઈક કરું છુ... પરાગ બે દિવસથી નોટિસ કરતો હોય છે કે