આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-27

(93)
  • 6.5k
  • 4
  • 4.3k

આઇ હેટ યુપ્રકરણ-27 નંદીનીનાં પિતાએ નંદીનીને લાગણીમાં બાંધીને પોતાનાં અપમૃત્યુની વિવશતામાં લગ્ન કરી લેવા સમજાવી કહ્યું રાજ સારો અને લાગણીશીલ છોકરો છે પરંતુ એ ભણીને ક્યારે પાછો આવશે ? એ નવી દુનિયામાં ભરમાઇને પાછો આવશે ખરો ? તારી પાત્રતા એનાંથી ક્યાંય અધૂરી અને નીચે લાગશે તો ? મારી પાસે નથી પૈસા નથી સારાં નથી જીવવાનાં દિવસો ? તારું શું થશે ? નંદીની સાંભળીને ખૂબ રડી કહ્યું પાપા તમે આવુ અમંગળ શા માટે બોલો છો ? રાજનાં સિવાય મારાં જીવનમાં કોઇને કલ્પી નથી શક્તી. મને આમ વિવશતાની હાથકડી ના પહેરાવો. હું તમારી સેવા કરીશ રાજની રાહ જોઇશ તમને કંઇ નથી થવાનું.