પારિજાતના પુષ્પ - 26

(23)
  • 3.1k
  • 1.4k

આપણે પ્રકરણ-25 માં જોયું કે અરમાન ખૂબજ આક્રંદથી આંસુ સારતાં સારતાં તેની છેલ્લી ક્ષણોમાં અદિતિને કહે છે કે, " હું મારા અંતિમ દિવસો ગાળવા માટે અહીં તારી પાસે આવ્યો હતો. અદિતિ પણ ખેર.. ઈશ્વરને જે ગમ્યું તે ખરું..!! પણ મને યાદ રાખજે તું ભૂલી ન જતી હો નેં.....અદિતિ... " અને અદિતિ તેની સામે જ હોય.. અદિતિનો હાથ તેના હાથમાં જ હોય અને અદિતિ જાણે તેને દૂર ક્યાંક લઈ જઈ રહી હોય તેમ અરમાન છેલ્લીવાર પથારીમાંથી ઊભો થયો અને બે ડગલાં ચાલ્યો અને જમીન ઉપર 'ધબાક' અવાજ સાથે ફસડાઈ પડ્યો.... તેનાં મોંમાંથી નીકળેલો છેલ્લો ઉદગાર પણ "અદિતિ" જ હતો. સંધ્યાબેન, "