માનસિક રસાયણો - 8

  • 5k
  • 1
  • 1.5k

સંકલ્પો નું સામ્રાજ્ય સંદેશે આતે હૈ ,સંદેશે જાતેહૈં .......... આમતો આ બોર્ડર ફિલ્મ નું ગીત છે પરંતુ અહીંયા આપણે બીજી રીતે જોઈશું .ઉપર ની લાઈન લેખ ના અંતે જબરદસ્ત બની જાય તો નવાઈ નહિ .વાત આપણે કરીશું આપણા અંતર મન ની જેમાં PHYCOLOGICAL AFFIRMATION કેટલો સચોટ અભિનય કરેછે એની આપણ ને સુધ્ધાં ખબર નથી. આપણું શરીર ફક્ત BIOLOGICAL કબાટ નથી પરંતુ એની અંદર (આધ્યાત્મિક રીતે જોઈએ તો આરપાર ) તરંગો ની હારમાળા સર્જતું અદભૂત મન રહેલું છે .મન શબ્દ વાંચતા ની સાથે જે સમજાય એટલી સરળ વાત નથી કારણ કે શબ્દ પણ નજીક ની ચીલાચાલુ પેટી માંથી જ બધું કાઢશે