પરાગિની 2.0 - 49

(37)
  • 4.7k
  • 1
  • 1.8k

પરાગિની૨૦૪૯ પરાગ તૈયાર થઈને તેના રૂમમાં બેઠો હોય છે. દાદી પરાગ પાસે આવી તેની નજર ઉતારે છે. આ જોઈ સમર મજાક કરતાં દાદીને કહે છે, દાદી... અમને પણ કોઈની નજર લાગી જશે તો? પરાગએ ઓફવાઈટ કલરની શેરવાની પહેરી હોય છે અને બાંધણીની લાલ રંગની ઓઢણી નાંખેલી હોય છે અને માથે બાંધણીનો જ ફેટો બાંધ્યો હોય છે. પરાગ આજે કોઈ રાજા જેવો જ લાગતો હોય છે. રિનીને થોડો જર હોય છે કે ક્યાંક સિમિત ભવાડો કરવા આવી ના જાય.. રિનીએ પહેલેથી રિસોર્ટનાં સિક્યોરિટીને સિમિતનો ફોટો આપીને કહી રાખ્યું હોય છે કે આ માણસને અંદર ના આવવા દે..! રિની તૈયાર થઈને તેના