કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 26

(84)
  • 5.3k
  • 5
  • 3.2k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૬ રાવજી સામે આંખ મારી કરણ બોલે છે: “રાવજી, કોઈ એકાંત વાળી જ્ગ્યા પર લઈ લે... ખત્રી સાથે થોડી વાતો કરવી છે...” બન્ને બાઇક પર ફરી સવાર થાય છે. જયારે વિડીયો જોઈ ખત્રીની આંખો પહોળી થઈ જાય છે. આખા શરીર પર પરસેવો અને ધબકારાની સંખ્યા વધે છે. એના ગળામાં શોસ પડે છે. બોલવાની કોશિશ કરે છે પણ જીભ સ્થિર થઈ જાય છે. સહેજ પણ અવાજ નીકળતો નથી. સવારનાં ઠંડા વાતાવરણમાં ખત્રીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવું લાગે છે. ધબકારાની ગતિ તેજ થઈ. હ્રદયમાં જોરથી દુ:ખાવો શરૂ થયો.