મનમેળ - 5

(14)
  • 3.7k
  • 1
  • 1.6k

તુલસી થોડી બદલાઈ હતી એ રોજ મેઘના ફોન ની રાહ જોતી... બે ત્રણ દિવસે કંઈક બાનુ કાઢી વાત કરી લેતી.. મેઘ પણ એના પર કોઈ હક્ક જતાવ્યા વિના વાત કરતો.. એ ક્યારેય તુલસીને કહેતો નઈ કે તું આમ કર... તું આમ કેમ નઈ કરતી... તુલસી આઝાદ હતી.. એને ફોન કરવો હોય તો કરે... મેઘને પણ ઘણી ઈચ્છા થતી તુલસી જોડે વાતો કરવાની કોઈવાર તુલસીનો ફોન ન આવે તો તુલસીની ચિંતા પણ થતી.. એ નમુને ફોન કરી તુલસીના સમાચાર વાતો વાતોમાં ભાભી ભાભી કરી લઈ લેતો.. ત્રીસ દિવસ પુરા થયાને ધામધૂમથી ચારેના