પરાગિની 2.0 - 47

(35)
  • 3.5k
  • 1.5k

પરાગિની ૨.૦ - ૪૭ રિની- જે વાત હોય તે કહી શકે છે ફાલતુ બકવાસ કર્યા વગર.... સિમિત રિનીને રિપોર્ટ બતાવતા કહે છે, આ રિપોર્ટમાં એવું છે કે તું વાંચીને હેરાન રહી જઈશ... લે રિપોર્ટ જાતે જ વાંચી લે... રિની વાંચીને હેરાન રહી જાય છે પરંટુ પછી વિચારે છે કે કદાચ સિમિતનો કોઈ નવો પ્લાન હોય..? સિમિત- એ તો તને ખબર પડી જશે.... પરંતુ તુ શું કરીશ??? પરાગ નવીનભાઈનો છોકરો છે જ નહીં...! એને આ કંપની છોડવી પડશે... એની પોઝિશન, પાવર... અને પૈસા પણ.... બિચારાએ કેટલી મહેનત કરી આ કંપની પાછળ.. અને હવે તેને કંઈ જ નહીં મળે...! જૈનિકાને ખબર હોય