તારો પ્રેમ...

(11)
  • 2.7k
  • 1
  • 693

ડિયર કબીર. I love you so much ?, so so much, l miss you....my dear.... કબીર, તું મજામાં છે ને..?? હું તને ખૂબજ યાદ કરું છું. તું મને યાદ કરે છે કે નહિ..?? ઘણો સમય વીતી ગયો આપણને બંનેને મળ્યે. યાદ છે તને આપણી એ પહેલી મુલાકાત. આવીજ એક સુંદર સાંજ હતી જ્યારે આપણે મળ્યાં હતાં. અવનીની બર્થડે પાર્ટીમાં, Smith's Pizza માં અને પછી તો આપણો મળવાનો સિલસિલો ચાલુ જ રહ્યો બસ ચાલુ જ રહ્યો.... અવનીની બર્થડે પાર્ટીમાં મેં કંઈક વધારે જ પી લીધું હતું જોકે બધાંએ બરાબર લગાવ્યું હતું સિવાય તારા અને તું મને તારી કારમાં સહીસલામત મારા ઘર