રહસ્યમય પ્રેમ (ભાગ 4)

(14)
  • 3.7k
  • 1.9k

એક વર્ષ પછી... થાઇલેન્ડ મા આવેલા કેરોન બીચ (ફૂકેટ) નજીક મુસ્કાન ભાડે ફ્લેટ પર રહેતી હતી. મુસ્કાન સાંજ ના સમયે આથમતા સૂરજ ને જોવા માટે બીચ પર આવી ત્યારે એણે બેઠા બેઠા આ બીચ ને ઘણું નિહાળી લીધું હતું.....કેરોન બીચ એકદમ ખુલ્લી જગ્યા ધરાવતો બીચ છે. બીચ પરની રેતી સફેદ પીળી રંગની અને થોડી રંગીન છે, કેરોન બીચનો સૌથી સુંદર ભાગ કેન્દ્રિય છે. ત્યાં ઊંચા રેતીના ટેકરાઓ છે, સૂર્યની પથારી ફક્ત બે પંક્તિઓમાં જોવા મળે છે...એક બીચ કાંઠે ફેલાયેલા રસ્તા પર અને જે વનસ્પતિ દ્વારા બીચ ને બાંધી દેવામાં આવ્યો છે ત્યાં...અહીં