પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 1

  • 3.3k
  • 1
  • 1.4k

"હમમ... અને જમ્યુ તે?!" સુજીતે પૂછ્યું. "અરે, જમી લઈશ હવે!" સાવિત્રીએ સાવ અકળાતા કહ્યું. "તને નહિ પસંદ તો નહીં પૂછું હવે!" દોષભાવથી સુજિતે કહ્યું તો સાવિત્રીથી ના જ રહેવાયું! "અરે એવું નહિ કહેવા માંગતી!" એનાં અવાજમાં લાચારી હતી. "મૂડ ના હોય તો કઈ વાંધો નહિ. ફોન મૂકું છું." સુજીત કોલ કટ કરે એ પહેલાં જ સાવિત્રી બોલવા લાગી - "અરે બાબા! એવું કઈ જ નહિ! કઈ પણ નહિ! જોને યાર તારી સાથે વાત કરવા તો હું..." કઈક કહેતાં એ અચાનક જ અટકી ગઈ. "શું? બોલને આગળ?!" સુજીતે પૂછ્યું. "કઈ નહિ... એટલે એકચુઅલી હું એકલી જ ધાબે છું..." એ આગળ કઈ