જીવનનાં પાઠો - 9

  • 4.1k
  • 1.6k

સારા વિચારોને વિકૃત માનસ તરફ ન લઈજા શીત..દરેક બાબતની અદ્દભૂત અનુભૂતિ અનુભવવાને બદલે એનું વિવેચન કર્યા કરવાની, વિકૃતીનો સીધો અર્થ છે કે નાની મોટી ગણત્રીઓ અને હિસાબોમાં ક્ષણને ખોઇ નાખવાની- દરેક બાબતમાં ગહન ચિંતન કે અર્થ કે સંદેશ શોધ્યા કરવાની વૈચારિક બુદ્ધિ નું અધઃપતન કરવુ .અને આનંદ નામની વસંત આડે આ વિચાર નામનું પાનખર છે. જયાં કેવળ ખોટા ચહેરા ઓઢીને ભપકાંનું લુખ્ખું પ્રદર્શન છે, જયાં સતત કોઇ પારકાંને રાજી કરી એનું પ્રમાણપત્ર મેળવવાની ભાગદૌડ છે, જયાં નિરાંતજીવે કશું માણવાની ફુરસદ નથી, જયાં મૌનની ભાષા ઉકેલવાની આવડત નથી- ત્યાં પુષ્પ નથી, ત્યાં રંગ નથી, ત્યાં પતંગિયા નથી. ત્યાં વસંત નથી..!અધ્યાત્મના નામે,