રહસ્યમય પ્રેમ (ભાગ 3)

(15)
  • 4k
  • 1.9k

વિનોદ ભાઈ દોડી ને એ રૂમ માં આવ્યા અને જાણ કરી દાદી માં એ આપેલો લોટો નથી આવ્યો મંડપ માં ...બધા ચિંતા મા આવી ગયા ...."મે એ લોટો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો લાવતા ભૂલાય ગયું હશે હું હમણાં જ એને લઈને આવું...."જીયા બોલી."ના , તારે નથી જવું દીકરા હું કોઈક ને કંઇ ને લેવા મોકલું છું" ...વિનોદ ભાઈ બોલ્યા.પપ્પા,એ લોટો મુસ્કાન દી ના લગ્ન માટે ખૂબ જ મહત્વ નો છે ....તમે બીજી બધી તૈયારી ચાલુ કરો ....મે યુ ગય ઓર યુ આઈ...."જીયા આવું બોલીને કોઈ કય બોલે એ પેલા ગાડીની ચાવી લઈને નીકળી ગઈ.....°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°જીયા દાદીમાનો લોટો(કળશ) લઈને પાછી આવી