રહસ્યમય પ્રેમ (ભાગ 2)

(14)
  • 4.2k
  • 2.1k

થોડાક મહિના પછી બંને પરિવાર બહાર ફરવા જવાના હતા ....ત્યારે અખિલ નું નવું સ્વરૂપ જ જોવા મળ્યું ....અખિલ બ્લેક જિન્સ અને સફેદ ટી શર્ટ ,સફેદ શૂઝ માં અલગ જ દેખાતો હતો ... એનો સ્વભાવ,વાત કરવાની સ્ટાઈલ એવું ઘણું બદલાયેલું બધા એ જોયું.....પેલા ના અખિલ અને અત્યાર ના અખિલ માં જમીન આસમાન નો ફરક જોવા મળતો હતો....આ બધું જોઈને અખિલ ના મમ્મી પપ્પા સમજી ગયા આ બદલાવ મુસ્કાન જ લાવી શકે ....સગાઈ પછીના થોડા દિવસો માં જ અખિલ ને મુસ્કાન પ્રત્યે લાગણી અનુભવવા લાગી ...એને મુસ્કાન માટે પોતાનો બદલાવ પણ કરી નાખ્યો હતો.....બીજી બાજુ નિહાર ને અંદર થી ઘૃણા આવી રહી