આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-26

(95)
  • 6.5k
  • 3
  • 4.3k

આઇ હેટ યુપ્રકરણ-26 નંદીની હોટલમાંથી જમવાનું લાવી અને પછી એનાં રૂમમાં જઇને વરુણને ફોન કરીને કહે છે. વાહ રેસ્ટોરન્ટની સામે ઉભા રહ્યા વિનાં હેતલને એમાં જમવા લઇજા એમ કહીને ફોન કાપી નાંખે છે. બંન્ને માં દિકરી આનંદની જમવાનું જમે છે. ત્યાં નંદીનીનાં ફોનમાં રીંગ આવે છે. નંદીનીએ જોયું વરુણનો ફોન છે એટલે મંમીને કહે છે તું શાંતિથી જમીલે પછી આઇસ્ક્રીમ ખાઇએ છીએ હું આવું એમ કહીને એનાં રૂમમાં જઇ ફોન ઉપાડી વરુણ સાથે વાત કરે છે. વરુણ કહે છે શું મારી જાસુસી કરે છે ? તારી વાત મેં જાણી એટલે તું ... નંદીનીએ એને અટકાવતાં કહ્યું વરુણ મને એવો કોઇ