આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-25

(97)
  • 6k
  • 2
  • 3.9k

આઇ હેટ યુપ્રકરણ-25 વરુણને નંદીનીનાં સંબધની ખબર પડે છે અને એ નશામાં ઉશ્કેરાઇને નંદીનીને ફોન કરે છે. નંદીની અને એનાં વચ્ચે તૂ તૂ મૈં મેં થાય છે નંદીની છડેચોક રાજ સાથેનાં સંબંધનો સ્વીકાર કરે છે. વરુણનો દબાવ કોઇ કામ નથી કરતો. નંદીની એને પડકાર આપીને કહે છે તારે જે નિર્ણયચ લેવો હોય એ લઇલે મને કોઇ ફરક નથી પડતો. વરુણ જુએ છે કે નંદીનીએ ફોન કાપી નાંખ્યો. એ સમસમીને બેસી રહે છે વિચારે છે કે આતો સાવ છેલ્લે પાટલે બેસી ગઇ હવે શું કરવું ? એણે એં રૂમમાં જઇને સીગરેટ બોક્ષ લઇ આવે છે સીગરેટ સળગાવે છે અને વિચારે છે