પરાગિની 2.0 - 43

(23.5k)
  • 4.4k
  • 1
  • 2.1k

પરાગિની ૨.૦ - ૪૩ બોટલ ભરીને ઉપર રૂમમાં આવી બેડ પર બેસી તે ફોનમાં તેના અને પરાગનાં ફોટોસ જોતી હોય છે અને ફોટોસ જોઈને મલકાતી હોય છે. પરાગ પાછળથી આવીને ફોટસ જોતો હોય છે. રિનીને ખબર નથી હોતી કે પરાગ નાહીને આવીને પાછળ ઊભો હોય છે. પરાગ- સોરી... મારો ઈરાદો એવો નહોતો પરંતુ તુ બેઠી હતી એવી અને સાડીમાં પણ તું દેખાય છે ખૂબસુરત કે મારી જાતને રોકીનાં શક્યો..! સોરી પરાગ હમણાં ફક્ત બોક્સર પહેરીને જ ઊભો હોય છે. પરાગ મોં બગાડતા કહે છે, અરે.. યાર... આ ઘરમાં મને કોઈ શાંતિથી રોમાન્સ પણ નહીં કરવા દે... પરાગ- હા, મમ્મી.. કંઈ