પ્રેમની પરાકાષ્ઠા.... - 4 - અંતિમ ભાગ

(26)
  • 4.8k
  • 1
  • 1.4k

આગળ જોયું કે દેવેન કાવ્યાએ આપેલી બુક વાંચવા બેઠો. જોઈએ હવે આગળ...દેવેને શરૂઆત કરી જેમાં એક પાત્ર હતું મોહન. જેના જન્મથી લઈને યુવા અવસ્થા સુધીમાં એના જીવનમાં આવેલી એક પરી જેવી છોકરી જેનું નામ હતું માધવી. આ બન્નેની પ્રેમ કથા લખેલી હતી. જેમાં માધવીના માતાપિતાનું માન સન્માન સાચવવા માટે મોહન પોતે માધવીના લગ્ન બીજા સાથે કરાવે છે. છતાં પોતે માધવીને પોતાના છેલ્લા શ્વાસ સુધી સાચા હૃદયથી પ્રેમ કરે છે. આ તરફ માધવી પણ મરે ત્યાં સુધી મોહનને પોતાના હૃદયના શ્વાસે શ્વાસે વસાવીને જીવે છે. બંને એકબીજાના હૃદયમાં જીવતા રહ્યા અને એ બંને આ સર્વજગતના ભગવાન બન્યા. કાવ્યા મનોમન દેવેનને ચાહતી હતી.