અનંત સફરનાં સાથી - 24

(29)
  • 3.6k
  • 3
  • 1.7k

૨૪.એની જ ઈંતેજારી હોળીનાં દિવસે સવારે ગૌરીબેન હોલિકાદહનની તૈયારીમાં લાગ્યાં હતાં. ગૌરીબેનની ઘરે મોટાં પાયે હોલિકા દહનની પૂજા થતી. તો આજુબાજુનાં વિસ્તારમાં રહેતાં લોકો અહીં જ પૂજા કરવા આવતાં. તો તૈયારી પણ વધું પ્રમાણમાં કરવી પડતી. રાધિકા અને રાહી પણ ઉઠીને નાસ્તો કરીને ગૌરીબેનની મદદમાં લાગી ગઈ હતી. ગૌરીબેન કિચનમાં કંઈક લેવાં જતાં હતાં. ત્યાં જ તેમનાં કાને અવાજ પડ્યો, "તમે બિલકુલ ચિંતા નાં કરો. તમે બસ એકવાર ઘરે આવી જાઓ. બાકી બધું હું સંભાળી લઈશ." મહાદેવભાઈ કોઈ સાથે કોલ પર વાત કરી રહ્યાં હતાં. તેમની વાતો સાંભળીને ગૌરીબેનનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો. "મમ્મી, શું થયું?" અચાનક જ રાહીએ