માનસિક રસાયણો - 7

  • 5.3k
  • 2
  • 1.8k

અસ્તિત્વ નો આનંદ તમારું હોવું એજ આનંદ હોવા થી થવું અને થવા થી બનવું એ શ્રુષ્ટિ ક્રમ છે.તમે કદી હતાંજ નહિ એ કહેવું ખુબજ જટિલ છે અને એટલુંજ અઘરું એ છે કે તમે કદી હશોજ નહિ .આ બને વિધાનો ની વચ્ચે જો કોઈ વાસ્તવિકતા લાગતી હોય તો તે છે ફક્ત હોવું અને આજ eternal સત્ય છે .પૂર જોશ માં ચાલતી ઘડિયાળો અને ચિંતાઓ નો કોઈ વિસામો હોય તો