આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-22

(90)
  • 6.8k
  • 2
  • 4.5k

આઇ હેટ યુપ્રકરણ-22 વરુણ અને હેતલ એનાં ફ્રેન્ડ મૃગાંગનાં ફલેટ પર મળેલાં બંન્ને જણાંએ એકાંતમાં મળવાનો પ્લાન કરેલો. મૃગાંગ એની પત્ની અલ્પા મુવી જોવા ગયાં હતાં. વરુણ અને હેતલ પ્રેમ કરીને હમણાં વાતો કરતાં હતાં અને વુરણ મૃગાંગનો કોમન ફ્રેન્ડ પદમકાંત ઓચિંતો ત્યાં આવી ચઢ્યો. પદમકાંતે કહ્યું તું જ્યાં પરણ્યો છે એ નંદીનીનાં ફલેટમાં B વીંગમાં મારો સાળો પ્રમોદ રહે છે એ તારાં સસરાનો આખાં ફેમીલીને ઓળખે છે. તારાં સસરાં તો કેન્સરમાં ગુજરી ગયાં છે. એકલાં એનાં મંમી જ રહે છે. તારી પત્ની નંદની ત્યાં ફલેટમાં ફેમસ હતી. લગ્ન પહેલાં તો.. બોલી ચૂપ થઇ ગયો. વરુણ અને પદમકાંત વાતો કરી