પરાગિની 2.0 - 41

(38)
  • 2.9k
  • 1
  • 1.4k

પરાગિની ૨.૦ - ૪૧ સિમિત પરાગની કંપનીમાં તેનો કોન્ટ્રાક્ટ લઈને પાછો આવી ગયો હોય છે. તે પરાગના કહેવા પર આવ્યો તો હોય છે પરંતુ કોઈ બીજા ઈરાદાથી... તે વિચારીને જ આવ્યો હોય છે કે આ વખતે રિનીને પોતાની કરીને જ રહેશે..! તેને પહેલી જ નજરે રિની પસંદ આવી ગઈ હતી...! એ ત હવે પાછળથી ખબર પડશે કે રિનીને પરાગથી દૂર કરી પોતાની કેમની બનાવશે...? ક્રિસમસ પર બધા સાથે મળીને ડિનર કરે છે અને ક્રિસમસ એન્જોય કરે છે. પરાગ અને રિની વચ્ચે બધુ સરખુ થઈ ગયુ હોય છે. હોસ્પિટલમાં રહીને લીનાબેન અકળાઈ ગયા હોય છે. તેમને રાણીની જેમ પરાગના મોટા બંગલામાં