રસની કળા

(18)
  • 3.2k
  • 1
  • 670

રસની કળા'પરીવર્તનજ જીવનમાં ઉત્સાહ આપે છે'દરેક મનુષ્યએ પોતાનાં જીવનમાં ઘણીવાર નીરસ જીવનનો અનુભવ કર્યો હોય છે. હમેશાં દરેક મનુષ્યને કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુઓ પ્રત્યે અને પોતાના કાર્યોમાં ફક્ત થોડા સમય માટે જ રસ જાગૃત થતો હોય છે. થોડા સમય પછી તેને તે અપ્રિય અને અણગમો વ્યક્ત થવાં લાગતો હોય છે. જો મનુષ્યને એક જ જાતનું ભોજન વારંવાર આપવામાં આવે તો તેને તે પછી ભાવતું નથી. જો ભોજનમાં પરિવર્તન અને બદલાવ ના કરવામાં આવે તો તેને અપ્રિય લાગવાં માંડે છે. પણ જો નાનુ પરિવર્તન અથવા બદલાવ કરવામાં આવે તો તેને તે ભોજનમાં રસ લાગે છે. જો મનુષ્ય એકજ જાતની રમત વારંવાર