ભીખુભા જાસૂસ - ૭

(30)
  • 5.5k
  • 2
  • 2.6k

સવારે જાગી ને દૈનિક ક્રિયાઓ પતાવી ને ભીખુભા અને બકુલ હવેલી માં અંદર જાય છે. હવેલી નો દરવાજો ખોલતા ની સાથે જ ૩-૪ કબૂતરો ફડ...ફડ..ફડ...ફડ...કરતા બહાર નીકળે છે આ અચાનક થયેલા અવાજ ને લીધે ભીખુભા નો જીવ તાળવે ચોટી જાય છે. બકુલ ભીખુભા ને સાંભળી લે છે. બંને અંદર ની તરફ આગળ વધે છે અને બધી જ વસ્તુ ઓ ને ખૂબ જીણવટ થી તપાસે છે. ઘણા સમય થી બંધ હોવાને કારણે ખૂબ બાવા અને જાળા થઈ ગયા હોય છે. બધી જ પરિસ્થિતિ નું અવલોકન કરી ને ભીખુભા ને બકુલ હવેલી છોડી ને બહાર આવી જાય છે. ભીખુભા ને હવેલી ની