પરાગિની 2.0 - 39

(39)
  • 3.9k
  • 1
  • 1.7k

પરાગિની ૨.૦ - ૩૯ પરાગ રિની માટે સરપ્રાઈઝ તૈયાર કરતો હોય છે. તે પહેલાની જેમ રિની સાથે રહેવા માંગતો હોય છે. નવા ઘરમાં તે બધુ ડેકોરેશન કરાવે છે. આખુ ઘર વિદેશી ફૂલો અને કેન્ડલ્સથી ડેકોરેટ કર્યુ હોય છે. પરાગનો ફોન કટ કર્યા બાદ એશા અને નિશા તરત રિનીને પૂછે છે, આ શું છે? રિની- મને પણ ખબર નથી પરાગનો ફોન આવ્યો હતો તેને મોકલાવ્યું છે અને કહ્યું કે સાડા સાત વાગ્યે તૈયાર રહેજે... નિશા સૌથી મોટું બોક્સ ખોલે છે... બોક્સ ખોલતા જ ત્રણેયની આંખો પહોળી થઈ જાય છે. એશા બીજુ બોક્સ ખોલે છે તે જોઈને પણ ત્રણેય સરખું જ રિએક્શન