કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 19

(72)
  • 5.5k
  • 2
  • 3k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૧૯ સંજયને થોડો અવાજ સંભળાય છે એટલે બારીની બહાર નજર કરે છે. બે માણસો બન્ને હવાલદારનાં મોઢા પર કપડું દબાવી બેભાન કરે છે. બન્ને હવાલદારને ખુરશી પર સાચવીને અવાજ ના થાય એ રીતે બેસાડે છે. સંજયને ખબર પડી જાય છે કે એ લોકો નીલિમા પર હુમલો કરવા આવ્યા છે. સંજય થેલામાંથી બંદૂક કાઢી નીલિમાનાં રૂમમાં જવા પગ ઉપાડે છે, ત્યાં ફરીથી એને બહાર થોડો અવાજ સંભળાય છે. બહારનું દ્રશ્ય જોઈ સંજયનું મોઢું ખુલ્લુ થઈ જાય છે. જે બે માણસોએ હવાલદારો પર હુમલો કર્યો હતો એ બે માણસો ઉપર