આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-20

(84)
  • 7k
  • 5
  • 4.4k

આઇ હેટ યુપ્રકરણ-20 રાજ અને નંદીનીએ હયાતમાં પ્રેમ કરી નવી યાદ ઉભી કરી દીધી. તૃપ્તિ પછીની વિરહની વેદનાં આંખમાં પરોવાઇ ગઇ. નંદીનીનાં આંસુ રાજની આંખમાં પરોવાયાં. બંન્ને જણાં એકમેકમાં વીંટાળાઇને ક્યાંય સુધી બેસી રહ્યાં . આમને આમ સાંજ વીતી ગઇ. રાજે કહ્યું નંદુ સાંજ વીતી ગઇ આપણે કાંઇ જમ્યા કે નાસ્તો પણ ના કર્યો. તને ભૂખ લાગી છે ને હું ડીનર મંગાવી લઊં. રૂમમાંજ ડીનર કરીને પછી તને ઘરે ઉતારી જઊં. નંદીનીએ કહ્યું ઓહ સાંજ આખી ક્યાં વીતી ગઇ કંઇ ખબરજ ના પડી રાજ આમ આવો આપણાં મિલનનો સમય ક્યાં વીતી ગયો ખબરજ ના પડી. મને હવે તારાં પ્રેમની તૃપ્તિ