આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-19

(99)
  • 7.7k
  • 2
  • 4.6k

આઇ હેટ યુપ્રકરણ-19 ખરીદી પતાવી રાજ નંદીની હયાત હોટલમાં આવ્યાં જ્યાં રાજે રૂમ બુક કરાવ્યો હતો. નંદીનીને ગમ્યુ નહોતું પરંતુ જ્યારે રાજે કહ્યું મારે મુંબઇ જવાનું અચાનક નક્કી થયું છે. અને નિશ્ચિંતાથી મળી શકાય એટલે મે રૂમ બુક કરાવ્યો છે. નંદીની રાજને અચાનક મુંબઇ જવાનું છે એ જાણીને ખૂબજ દુઃખી અને વિચલીત થઇ ગઇ એ ધ્રુસકે રડી ઉઠી રાજે ખૂબ સમજાવી છે આ વિરહ એકદમજ જાણે નજીક આવી ગયો એટલેજ તારી સાથે નિશ્ચિંત પળ વિતાવવા રૂમ બુક કરાવ્યો છે. નંદીનીએ પછી સમજીને કહ્યું રાજ તેં આવું વિચારી રૂમ બુક કરાવ્યો મને ખૂબ ગમ્યું. મારાં રાજ તે મને તારી પાસેની અંગત