મનમેળ - 3

(12)
  • 3.7k
  • 1.4k

મેઘ આખી રાત જાગ્યો હોવાથી સવારે નવ વાગતા તેની આંખ ખુલી ... તરત યાદ આવ્યુ કે તુલસી સવારે જવાની હતી... એ ખાટલામાંથી સફાળો ઉભો થઈ... નીચે દોડ્યો... ઘરમાં કોઈ દેખાયુ નહીં એ બહાર ગયો ..ત્યાં મોહિની વાસણ ઘસતી હતી .. તેની જોડે જઈ તે ઉભો રહ્યોને આડી અવળી વાતો કરવા લાગ્યો..વાતો વાતો માં એને જાણવા મળી ગયુ કે તુલસીને મહેમાનો બધા સવારે વહેલા જ નીકળી ગયા....? મેઘ મનમાં દુ:ખી થતા થતા નાહી ધોઈ તૈયાર થઈ ગયો. એકલુ રહેવાનું મન થતા એ ખેતરમાં જવા નીકળ્યો.. " તુલસી મારા વિશે કેટલુ ખોટુ વિચારતી હશે..?હું દૂરથી પણ એને