પ્રેમની પરાકાષ્ઠા.... - 2

(32)
  • 5k
  • 1
  • 1.7k

આગળ જોયું કે દેવેન ગિફ્ટનું બોક્સ ખોલે છે. શુ હશે એ બોક્સમાં? હવે જોઈશું..એમાં એક લેટર હતો અને સાથે ગુલાબનું ફૂલ અને એક લૉકેટ હતું. હાર્ટ શેઈપનું લૉકેટ જોઈને દેવેન ખૂબ જ ખુશ થયો. અને પ્રિયાને કહેવા લાગ્યો, " પ્રિયા, આ લૉકેટ તું તારા હાથે જ પહેરાવી દે ને. "પ્રિયા દેવેન તરફ કઈક અજનબીની નજરે જોઈને એ લૉકેટ લઈને દેવેનને પહેરાવે છે. અને એ પ્રિયા ધીમેથી બોલી, " દેવેન, એકવાર લેટર વાંચી લે ને. " " હા, હા, તારા શબ્દો વાંચવા તો હું હમેશા તૈયાર હોવ છું." - એમ કહીને દેવેન લેટર વાંચવાનું શરૂ કરે છે. જેમાં લખ્યું હોય છે -"