મારો કાવ્ય ઝરૂખો ભાગ : 27

  • 4.6k
  • 1.5k

કાવ્ય 01ધરતી - આકાશ ની પ્રેમ કહાની...ઘણી બધી છે અમર પ્રેમ કહાનીપણ કહેવી છે એક અનોખી પ્રેમ કહાની.....સદીઓથી ચાલી આવતી ધરતી ને આકાશ તણી પ્રેમ કહાનીસવાર પડતાં ધરતી સજે સોળ શૃંગારરાત્રે તારલા ની ચાદર ઓઢી સજે નવોઢા બનીઆકાશ ની પ્રીત પામવાધરતી કરે રાત દિવસ નિતનવા ઉપાયઆકાશ ને મનાવતા થાકતા રિસાઈ ધરતીપાનખર બેસતા પાંદડા ખરે વૃક્ષો ઉપર થીચોમાસે આકાશ રિસાયેલી ધરતી ને મનાવવા સાંબેલાધાર પ્રેમ વરસાવે મન મૂકી અનરાધાર વરસી આકાશ કરે પ્રેમ નો એકરારપ્રેમથી ભીંજાઈને ધરતી તરબતોર થાય માઝા મુકી ચોમાસે ઓઢી હરીયાળી ઓઢણીધરતી તૈયાર થાય દુલ્હન બનીપણ લાગ્યો જાણે ઋષી મુનિ નો શ્રાપઆકાશ અને ધરતી ઝૂરે વિરહ માં સદીઓથીક્ષિતિજે સુરજ ઢળતાંઆકાશ ને ગુમ