મન : સંબંધ મિત્રતા નો - 75

  • 3.5k
  • 1
  • 1.2k

પાંચ મિનિટ પછી પણ નિયા એ કઈ જવાબ ના આપ્યો એટલે ભાવિન એ ફોન કટ કરી ને પાછો કર્યો. " હા બોલ " નિયા ફોન ઉપાડતાં બોલી. " ક્યાં ખોવાઈ ગયેલા મેડમ ?" " કઈ નઈ " પણ નિયા નો અવાજ પહેલા કરતા ધીમો થઈ ગયો હતો. " નિયા " ભાવિન બોવ પ્યાર થી બોલ્યો. " હમ બોલ " " તને કોઈ ની યાદ આવી ગઈ ?" " યેસ " નિયા એ કહ્યું. " કોની તારા ફ્રેન્ડસ ની ?" ભાવિન એ નિયા ના ઈન્સ્ટાગ્રામ પર આદિ લોકો ના પિક જોયા હતા. " હા " " તો કૉલ કરી લે "