મન : સંબંધ મિત્રતા નો - 68

  • 3.2k
  • 1.2k

નિયા અને આદિત્ય ફરવા ગયા હતા. આ બાજુ રિયા હજી એની જોબ પતાવી ને આવી હતી ત્યાં એના મમ્મી એ કહ્યું, " રિયા કાલે છોકરા વાળા તને જોવા આવવાના છે. છોકરા નો બાયો ડેટા ત્યાં ટેબલ પર પડ્યો છે જોઈ લેજે " " મમ્મી મારે નઈ જોવો છોકરો " " આટલી મોટી થઈ ગઈ હવે તો મેરેજ કરવા પડશે ને " રિયા ને ગુસ્સો આવતો હતો પણ એને કઈ કીધું નઈ અને જમી ને સૂઈ ગઇ. પણ એ સૂઈ નઈ ગઈ હતી એ રડતી હતી. આખી રાત એ રડી હતી. ભૌમિક ના ફોન પણ રાતે નઈ ઉપાડયો હતો. રિયા સવાર