મન : સંબંધ મિત્રતા નો - 66

  • 3.4k
  • 1
  • 1.2k

સવા છ થયા હસે ત્યાં આદિ પણ ઊઠી ગયો એને બહાર જોયું તો નિયા ગેલેરી મા ઊભી હતી. આદિ એ નિયા ને મેસેજ કર્યો . " નિયા ટેરેસ પર જઈએ ?" " અત્યારે અંધારું છે અને ત્યાં શું કામ છે તને ?" " કામ છે ચલ ને " આદિ એ કહ્યું. " ના બોવ અંધારું છે " નિયા ને અંધારા થી બીક લાગતી હતી એટલે એને જવાની ના પાડે છે. " હું આવું છું ને તારી સાથે તો કેમ ડરે છે તું ?" આદિ એ પૂછ્યું " ઓકે ચલ " હવે નિયા પાસે ના પાડવાનો કોઈ જ રસ્તો નઈ હતો.