મનમેળ - 2

(18)
  • 4.7k
  • 2
  • 1.9k

એકવાર ખાલી ઓળખાણ પુરતી ચેટીંગ થઈ પછી. મેઘરાજનો ફોન કે મેસેજ આયો નહીં. તુલસીએ પણ સામેથી મેસેજ કે ફોન કરવું સારુ ન લાગે એમ સમજી રહેવા દિધું.. વોટ્સપ ડિ.પી માં પણ મેઘરાજનો ફોટો ન હતો. એટલે તુલસી એને હજી જોઈ શકી ન્હોતી..એમને એમ પાંચ દિવસ થઈ ગયા. જે છોકરીઓ પરણીને સાસરે ગઈ હતી એમને પગ ફેરો કરવા તેડવા જવાનું થયું.. એમાય રસ્તો લાંબો હતો .એક રાત રોકાવાનું હતું.એટલે બે પરણેલી નાની વધૂઓ.. ત્રણ કુવારી છોકરીઓ.. ને છ સાત.. પુરુષોને તેડવા મોકલવામાં આવશે એવુ પાંચે ઘરવાળાએ નક્કી કર્યું... એમાં તુલસીને જમનાને મોકલવાની હતી.. તુલસીને