31 ડિસેમ્બરની તે રાત - 8

(20)
  • 3.8k
  • 3
  • 1.6k

બપોરના એક વાગ્યા હશે. ' જય હિંદ...સર હું વિરલ...' ' જય હિંદ યસ...વિરલ વૉટ હેપન? ' સર...અમારી ટીમે જૈમિન ચૌહાણની ધરપકડ કરવા માટે બધા પુરાવા એકઠા કરી લીધા છે અને હવે અમે તેની ધરપકડ કરવા જઈ રહ્યા છીએ. જતા પહેલા થયું કે તમને જાણ કરી દઉં...' ' અઅઅઅ...ઠીક છે પણ શાંતીથી બધી કાર્યવાહી કરજે હું હવે આગળની પ્રક્રિયા પર કામ શરૂ કરું. ઉપરથી દબાવ આવવાના શરૂ થશે. કાફલો સારો એવો રાખજે જોડે...અને કંઇ પણ જરૂર પડે તરત ઇમરજન્સી ટીમને કૉલ કરજે ' ' શ્યોર સર...નો પ્રૉબ્લેમ ' વિરલ સાહેબ બધા પુરાવા સાથે જૈમિનની ધરપકડ કરવા માટે તૈયાર હતા. પોલીસ રામજીભાઈના