માનસિક રસાયણો - 5

  • 5.6k
  • 1
  • 1.9k

બાંકડે -માંકડું શીર્ષક જોઈને રમૂજ ઉત્પન્ન થાય તો કાંઈ નવાઈ નથી પરંતુ આ વાસ્તવિકતા છે .કોઈ માંકડા ને જો તમે બાંકડા ઉપર બેઠેલું જોયું હોય તો શબ્દ સાર્થક થયો જાણજો .આ માંકડું એ આપણું મન છે અને બાંકડો એ આપણું શરીર ,તો પછી તમે એમ પૂછશો કે ગયા અંક માં શરીર ને દિવ્ય ગણવામાં આવ્યું અને આમાં અચાનક બાંકડો કેમ બનાવી દીધો બંધુ, દિવ્યતા નો સ્ત્રોત તમારું મન છે. જે તમે અનુભવો છો તે મશીન તે સોફ્ટવેર તમારું મન છે પરંતુ તેની કાર્ય પ્રણાલી ના સમજો તો એ બાંકડા પર બેઠેલા માંકડા સમાન છે અને તેની કાર્ય પ્રણાલી વિષે વિજ્ઞાનિક શોધ