નેગ્યું નો માણસ - 14 (અંતિમ ચેપ્ટર)

  • 4.2k
  • 1
  • 1.4k

પ્રિન્સ પટેલ પૃથ્વીના પેરેલલ દુનિયા ની પૃથ્વી નેગ્યું માં રહે છે . ત્યાં તેને તેના દાદાએ બનાવેલી સમય યાત્રાની ઘડિયાળ મળે છે . તેના દાદા ભૂતકાળ માં થયેલી એક ભૂલને કારણે તે ઘડિયાળ બનાવી હતી . પણ કંઈક કારણ ને લીધે તે તે ભૂલને બદલી ન શક્યો. જ્યારે પ્રિન્સ ને તે ઘડિયાળ મળે છે ત્યારે તે તેના દાદાએ કરેલી ભૂલને બદલે છે . પણ તે એક મુશ્કેલીમાં ફસાઈ જાય છે . કે તેનું વર્તમાન એકદમ બદલાઈ ગયું છે અને આ વર્તમાન એકદમ ખરાબ છે તો હવે પ્રિન્સ શું કરશે ? શુ તે હવે હાર માની જશે?