પરાગિની 2.0 - 35

(48)
  • 3.8k
  • 1
  • 1.5k

પરાગિની ૨.૦ - ૩૫ પરાગ જૈનિકા પાસે સિમિતનો ફોન નંબર માંગવા જાય છે પરંતુ જૈનિકા કહે છે કે તે જાતે જ સિમિત સાથે વાત કરી લેશે..! પરાગ જોઈ છે કે જૈનિકા તેનો ઓફિસનો સામાન પેક કરીને જતી હોય છે. પરાગ તેને પૂછે છે, ક્યાં જાય છે જૈનિકા? જૈનિકા- મને લાગે છે કે હવે મેં અહીં બહુ કામ કરી લીધુ છે અને હા, તું હંમેશા મારો દોસ્ત રહ્યો છે અને રહેશે જ... પરંતુ આજ કાલ તું બહુ બદલાય ગયો છે... તું બધાને વાત વાતમાં ઊતારી જ પાડે છે. જૈનિકાની આ વાત સાંભળી પરાગને લાગી આવે છે. તે બોલવા જોય તેની પહેલા