અચાનક ... લગ્ન? (ભાગ-૬)

(11)
  • 4.1k
  • 1
  • 1.9k

તે સરલાબેન હતા .. તેઓને તરસ લાગી હતી જેથી તે રસોડા તરફ આવી રહ્યા હતા..અચાનક નવ્યાને જાગૃત અને રસોડામાં જોયા પછી ..સરલાબેન: દીકરી .. તુ જાગે છે ? તું ઠીક છે? તારું સ્વાસ્થ્ય ...?નવ્યા: મમ્મી, હું તો ઠીક અને ફિટ છું .. સૂઈ ન શકી તેથી અહીં આવી ( જુઠૂં બોલવાનો પ્રયાસ કરી રહી હતી ..પણ..)સરલાબેન: બરાબર, તે ત્યારે થાય છે જ્યારે તમે કોઈના વિચારોમાં હોવ ..(હળવા હાશ્ય સાથે..) નવ્યા: મમ્મી, એવું કાંઇ નથી બરાબર?સરલાબેન: હાં.. હાં.. તેવું નથી બરાબર?અને નવ્યા “જય શ્રી કૃષ્ણ અને ગુડનાઇટ, મમ્મી!” કહીને પછી તેના રૂમમાં ગઇ..સરલાબેન લગ્ન કરતા પહેલાના દિવસો વિશે વિચારતા હસતાં હતાં ..