અહંકાર - 22

(97)
  • 5.8k
  • 5
  • 2.8k

અહંકાર – 22 લેખક – મેર મેહુલ બપોરનાં સાડા બાર થવા આવ્યા હતાં. અનિલે સરદાર પટેલ સર્કલ ફેરવીને જનક પાઠકનાં બંગલા તરફ જીપ વાળી. “જનક પાઠક તમને જોઈને કેવું રિએક્શન આપશે ?” અનિલે ગિયર બદલીને એક્સેલેટર પર વજન આપ્યો. “ખબર નહિ…પણ હું મારી ફરજ બજાવું છું” જયપાલસિંહે કહ્યું, “હું જનક પાઠકને અન્ય સસ્પેક્ટની જેમ જ ઇન્ટ્રોગેટ કરીશ…” “એ પણ છે…આપણે તો નિષ્પક્ષ તપાસ કરવાની હોય છે” અનિલે કહ્યું. જનક પાઠકનાં બંગલાનાં ગેટ પાસે પહોંચીને અનિલે બ્રેક મારી. પોલીસની જીપ જોઈને ગાર્ડે દરવાજો ખોલી દીધો એટલે અનિલે જીપ પરસાળમાં દોરી લીધી. ગેટની અંદર અડધા એકરમાં ફેલાયેલો જનક પાઠકનો આલીશાન