આરોહ અવરોહ - 43

(108)
  • 5.6k
  • 4
  • 3.5k

પ્રકરણ - ૪૩ કર્તવ્ય અંતરાની સામે જોઈને દુ:ખ સાથે બોલ્યો, " અંતરા એ મારાં સગાં ફુઆ છે અને મારી મમ્મીના સગા કાકાના દીકરા પણ...! " અંતરા તો સાંભળીને અવાક બની ગઈ. પછી જાતે જ કર્તવ્ય એ પોતાની ઓળખ પણ આપી. એ બોલ્યો, " અમારાં ઘરમાં આજે પણ એમનો પડ્યો બોલ ઝીલાય છે. એમનો નિર્ણય હોય એટલે કોઈ સામે એક શબ્દ પણ ન કહે એટલો બધાને વિશ્વાસ છે. દીલીપફુઆ એટલે એક સરળ અને આદર્શ વ્યક્તિ કહેવાય. પણ ચહેરા પાછળનો બીજો ચહેરો આજે દેખાયો. હું શું કહું એ સમજાતું નથી. એ મારાં ફૂઆ મારી સાથે મારાં આ મિશનમાં પણ છે. એ તો