ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 25 - મેઘા રોહનનું મિલન

(29)
  • 4.8k
  • 4
  • 1.7k

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 25 મેઘા રોહનનું મિલન મેઘા અને રોહન એકબીજાને પોતાના હાથે જમાડી રહ્યા હોય છે, બંને એક બીજાની આંખોમાં જોઈને ભાવુક થઈ રહ્યા હોય છે, ડિનર કર્યા પછી મેઘા કહે છે, "રોહન ઘણું મોડું થઈ ગયું છે, મારે વૃદ્ધાશ્રમ જવું પડશે!" મેઘા આટલું કહીને ચાલવા લાગે છે, રોહન તેનો હાથ પકડી લે છે અને મેઘાને રોકવાની કોશિશ કરે