ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 24 - મેઘાનું કર્તવ્ય

(26)
  • 4.4k
  • 3
  • 1.7k

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 24 મેઘાનું કર્તવ્ય રોહન અને મેઘા એક બીજા માટે સપ્રાઈજ પ્લાન કરી ચૂક્યા હતા, તે બંને એક બીજાનો પ્રેમ અહેસાસ કરવા માટે આ સપ્રાઈજ પ્લાન કરી ચૂક્યા હતા. ડેકોરેટર અને તેની સેક્રેટરી મેઘા અને રોહનને એક કક્ષમાં મૂકીને ચાલ્યા જાય છે; મેઘા રોહનને કહે છે કે, "હું ટેન સુધી કાઉન્ટિંગ ના કરું ત્યાં સુધી તમે પટ્ટી નીકળતા